Meet the writer / About

કૃણાલ દવે નુ મુળ વતન મોરબી છે પણ જનમ અમદાવાદ મા થયો હતો અને હવે ૨૦૦૭ થી મેલ્બોર્ને, ઓસ્ટ્રેલીયા મા સ્થાયી છે.
વલ્લભ વિધ્યાનગર થી સાયન્સ, બેન્ગલોર થી એન્જિનયરીન્ગ ઇન ઇન્ફોરમેસન ટેકનોલોજી અને
માસ્ટર ઇન નેટ્વર્ક સીસ્ટ્મ મેલ્બોર્ને થી કરેલ છે. તે વ્યવસાયે Network Admin છે અને બીજા ઘણા શોખ ધરાવે છે - લખવું , વાંચવુ, ફોટોગ્રાફી અને ટ્રાવેલીન્ગ. “સંગીત ને કોઈ ભાષા નથી હોતી”, એવુ માનતા તે દરેક પ્રકાર ના ગીતો સાંભળે છે, ક્યારેક ગાઈ પણ લે છે.
“લઘુ કલ્પના” એટલે writing micro fiction. એક વિશિષ્ટ પ્રકાર નુ કાલ્પિક લખાણ, જ્યા દરેક વાર્તા માટે ૩૦૦ થી ૧૦૦૦ શબ્દોની માત્રા હોય છે. લેખક પાસે શબ્દો ઉપરાંત વાર્તા ના વિકાસ માટે સમય નો અભાવ હોવાથી બનાવ ની શરૂઆત કોઈ action, conflict કે dialogue થી શરૂ થાય છે. તેથી લગભગ દરેક વાર્તા નો અંત આશ્ચચર્ય પમાડે તેવો twist વાળો હોય છે. ”લઘુ કલ્પના” લખવાનો એક નિર્દોષ પ્રયત્ન છે, જ્યા લેખક પોતાની માતૃ-ભાષા પ્રત્યે લાગણી અને પ્રેમ એક કલ્પના ના સ્વરૂપ મા રજૂ કરે છે. દરેક બનાવ ની શૈલી (genre) – રમુજ, વ્યંગ, કરૂણ અને કટાક્ષ કાલ્પિક છે, જેમા કેટ્લાક મા થોડી વાસ્ત્વિકતા પણ છે.
આ બ્લોગ મા લખાયેલા દરેક વિચારો લેખક ના છે. જો તે કોઈ ના વાસ્ત્વિક જીવન સાથે મળતા આવે તો એક સંયોગ કહેવાશે.
તમારી પ્રતિક્રિયા તેમજ ઉપદેશ ઘણો જ આવકાર્ય રહેશે.
આભાર
કૃણાલ દવે
![]()

Hey Buddy,
You done really good job.. All the best for future…
This prayer took me back in late 40′s.
The poet wrote this after the death of his beloved son.
Thanks.
Rajendra
http://www.bpaindia.org
ગુજરાતી બ્લૉગવિશ્વમાં સ્વાગત…!
આભાર
welcome Dude ,
Keep It Up………
Hi Krunal,
Nice thought to write gujarati prayers in english. Also like લઘુ કલ્પના.
Keep writing.
Thanks for motivation Hiral
દરેક ગુજરતી ના હ્રદયમા એની માત્રુભાષા પ્રત્યે અલગ જ પ્રેમ રહેલો હોય છે, આવું મારુ માનવું છે. ક્રુણાલ દવે ના આ ગુજરતી લખાણો મા મને માત્ર માત્રુભાષા પ્રત્યે નો ગાઢ પ્રેમજ નહી પણ લેખક ની લાગણીઓ છલકતી દેખાય છે.
તમારા ભવિષ્ય ના લખાણો માટે શુભકામનાઓ…
વિજય શિયાણી
વાહ વિજય, મે ક્યાકથી આ વાંચેલું છે.
“અંગ્રેજી તો કામકાજની ભાષા છે, ગુજરાતી દિલની ભાષા છે”
Cheers
ક્રુણાલ , તમારું લખાણ રસ પડે તેવું છે. અનોખું છે. ગુજરાતી બ્લોગ જગતમાં આવા પ્રકારના લખાણની ખાસ જરૂર છે. માટે ચાલુ જ રાખશો એવો અમારો આગ્રહ છે. મળતા રહીશું.
મે ઘણા લોકોને અંગ્રેજીમા ઘણા લોકોને આવી લઘુ કલ્પના લખતા નિહાળ્યા છે. મે શરૂઆત જરૂર કરી છે અને આશા છે કે લોકો ને વાંચવામા તેમજ લખવા મા રસ પડશે.
આભાર
સરસ બ્લોગ. યશવંતભાઈનો આભાર કે તમારા બ્લોગની જાણકારી મળી!
Thanks Kartik. I am really thankful to Yashwant Bhai.
I will say thanks Kartik, because his today’s blog, where he quoted from Yashwantbhai’s blog, lead me there, and yashwantbhai’s blog in turn drove me here. Its wonderful dude.
આપના બ્લોગનો ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો
http://rupen007.feedcluster.com/
@Dhaval Vyas – Thanks Dhaval Bhai. I am really thankful to Kartik
ઓકે.
hi kunal
I have no words for your ” laghukalpna”..
I much like it yaar..
http://sinojia.webs.com
— Sanket Sinojia
Thanks sanket
You have done good job keep it up man…..
Kalpesh
શબ્દ સાગરને કિનારે પછી ઑસ્ટ્રેલીઆથી આપના મૌલિકતા ભર્યા
બ્લોગની મુલાકાતથી આનંદ થયો.મોરબીના બે ઇજનેર મિત્રો સાથે
પંદર વર્ષ ઉપર સાથે કામ કરવાનો મોકો મળ્યો અને મોરબીનું
નામ સાંભળી આનંદ થયો.
રમેશ પટેલ(આકાશદીપ)
સરસ બ્લૉગ કૄણાલ! ત્રણ ચાર વાર્તાઓ વાંચી અને ખરેખર ગમી. “લઘુ કલ્પના” પ્રકાર બ્લૉગજગત માટે થોડો નવો છે. શુભેચ્છા!
Thanks Hemant. I agree. પણ મારી ઈચ્છા કે આવા પ્રકારના લખાણો મા બીજા ગુજરાતી મિત્રો જોડાય.
@kalpesh @ramesh Thanks
કૃણાલ, ટૂંકો પણ એકદમ ઉચિત પરિચય વાંચ્યો. આપણે બેઉ વલ્લ્ભ વિદ્યાનગરમાં ભણેલા છીએ. સંગીત અને સાહિત્ય આપણા બેઉના રસના વિષય છે. લઘુકલ્પના બ્લોગજગત માટે નવી વાત છે. નવા નવા ચહેરા સાથે નવું નવું ઉમેરાતું રહે છે એ બહુ સારી વાત છે. બ્લોગઅને ઈમેલ વડે મળતા રહીશું. કવિતાનો શોખ હોય તો બ્લોગરમિત્ર ઓસ્ટ્રેલિયા નિવાસી તેજસ શાહના પરિચયમાં રહેવા ભલામણ કરું છું: http://tejshah.wordpress.com/about/
સુંદર બ્લોગ થયો છે.
ગુજરાતી સાહિત્યનો નવો જ ને રસપ્રદ પ્રકાર લઈને આવ્યા છો.
ખૂબ સુંદર અને હૃદયસ્પર્શી લઘુ કલ્પનાઓ છે.
Keep it up !
http://www.aasvad.wordpress.com
http://www.vpshah.wordpress.com
Thank you Pravin Bhai.
Excellent content, enjoyed lot !
Thanks Nilesh. I will try to maintain the quality of the content.
Krunal,
Nice writings … I liked almost all of your stories… I like the way you build the suspense…and the surprise element in the end is always unpredictable…
I would love to visit your blog regularly.
regularMembers++;
Great going mate (as you say in Australia, by the way my younger brother is also in Melbourne)
-Sakshar
Krunal Bhai tame kubj saro prayatna kari rahya cho.
વાહ કુણાલ. મસ્ત કામ કર્યું છે ભાઈ આ બ્લોગ બનાવીને. આજે જ જોયો. લઘુકથાઓ વાંચવાની મજા અવ્વે છે. વિઝીટ લેતો રહીશ. કીપ રાઈટિંગ.