A Nude Photo – અશ્લીલ ફોટો

silky_sandy: asl plz

me_the_handsome: 22, m, Baroda. urs plz.

silky_sandy: 21, f, Baroda

me_the_handsome: sorry

silky_sandy: For what?

me_the_handsome: Sorry for other guys in the chat room as one girl is having conversation with me…

silky_sandy: 🙂

Yahoo Messenger પર છોકરીને કઈ રીતે પટાવી લેવી, તેનો આકાશને બે વરસનો અનુંભવ હતો. તેનું હાજર જવાબી દિમાગ અને વિનોદી વિચારો કોઈપણ છોકરીને પ્રભાવિત કરી દેતા. આ છોકરી બરોડાની જ હોવાથી આકાશ થોડો વધારે ઉત્તેજીત હતો. પણ આકાશ તેની આદત પ્રમાણે આમતેમ વાતો કરીને તેને જે જોઈતુ હતું, તેની પર આવે છે.

me_the_handsome: so can I have ur pic?
silky_sandy: first u send urs
me_the_handsome: ladies first 🙂
silky_sandy: ok, lemme send
me_the_handsome: No I mean only u. without clothes. 😉

સામેથી લગભગ બે મિનીટ સુધી કોઈ જવાબ નથી આવતો. અને એકદમ જ…

silky_sandy: ok, but promise me that u won’t show to anyone
me_the_handsome: I promise 🙂 thx

——– downloading nude_photo.jpg 3% ———

આકાશને થયુ ફોટો ડાઉનલોડ થાય ત્યા સુધી તેની બહેન જોડે ખપાવતો આવું.

“What’s up Meenu? આકાશે રુમમા આવતા પુછ્યું.

“એક છોકરા જોડે chat કરુ છુ.”

“Ah-ha. Boyfriend નું નામ શું છે?”

“નામ નથી ખબર. But me_the_handsome is the yahoo id. And not BF yet.”

આકાશના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ.

“Where is he from?”

“Baroda”

આકાશ કંઈજ બોલ્યા વગર પોતાના રુમમા પાછો આવે છે.

——– download complete. click here to open the file nude_photo.jpg ——–

ડઘાઈ ગયેલો આકાશ જલ્દીથી ફોટાને delete કરી નાખે છે. અને એટલામા જ monitor screen blank થઈ જાય છે.

…અને એક મેસેજ આપે છે.

“virus found: system file corrupted.”

આકાશ પોતાની ખરાબ આદતોની વચ્ચે એ પણ ભુલી ગયો હતો કે તેની બહેન computer programming ભણી રહી છે.

Advertisements
A Nude Photo – અશ્લીલ ફોટો

17 thoughts on “A Nude Photo – અશ્લીલ ફોટો

  1. kartik says:

    દાદુ !!
    જોરદાર !!
    🙂
    યાર , તમારી સ્ટોરીઝ નુ એડિક્શન થઈ ગયુ છે….

  2. Sanket says:

    hi kunal..
    before 3 years ago I see this story as a clip in my friend’s computer.
    all about in some foreign country..
    you write it sharply dude..
    from starting no one can guess end of it..
    good dude….

    1. Hi Sanket,

      Glad to know that somewhere my work is coincidently related somewhere.

      If no one can guess the end of the story from the beginning, that means my purpose for writing is satisfied. At least for a nude photo 🙂

  3. ધવલ સુધન્વા વ્યાસ says:

    Excellent, wish everyone’s mind goes in such a creative way as yours, what a creativity you’ve got m8… hats off!

    1. Thanks Dhaval.

      When it comes to creative writing, I realized that creativity comes when you are writing. With this story, the original idea was – Boy demands a nude photo from girl and she sends virus. When I was writing, I thought what if that girl is his sister?

  4. ખૂબ સરસ.
    વર્ષો પહેલાં એક વાર્તા વાંચી હતી. જેમાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તે વખતે આજના જેવા માધ્યમો નહોતા.
    થિયેટરમાં અંધારુ હતું. છોકરો છોકરીને “આઈ લવ યુ” લખેલી ચિઠ્ઠી આપે છે….

  5. ક્રુણાલભાઇ…સરસ સ્ટોરી…
    મારા બ્લોગ પર આપેલ કોમેન્ટ બદલ આભાર.આજે આપના બ્લોગની મુલાકાત લીધી.લગભગ બધા ટોપિક સારા છે…

    મારા એક ફ્રેન્ડ પાસે પણ આવુ જ થયુ હતુ.
    અમે મિત્રો એક કોમ્યુનીટી ચલાવીએ છીએ ઓર્કુટમાં.જેના ૨૦૦૦ જેટલા સભ્યો છે.અને એક ટોપિક “અનુભવેલા, માણેલા, જોયેલા, સાંભળેલા, પ્રસંગો….” મા મે એ પ્રસંગ વર્ણવ્યો છે.આપને જો ઓર્કુટમા એકાઉન્ટ હોય તો લોગ-ઇન થઇને અહિં ક્લિક કરશો.નીચે આખી લિન્ક આપી છે.

    http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=93257545&tid=5492393664194448598&na=2&nst=10

    બાય ધ વે ગુડ સ્ટોરી…

  6. વાંચવાની ખુબજ મજા આવી…હું પણ કલ્પના થી લખવા વારો માણસ છુ પણ આવી વસ્તુ નો વિચાર બવ ઓછા લોકો ને આવે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s