Kamasutra? – કામસુત્ર?

“હજી તારે બીજી દસ વાર કરવું પડશે.”

“મારાથી નહી થાય.”

“મારે કંઈજ નથી સાંભળવું.”

“Please try to understand. I am really tired”

“Dear, I know you can do it”

“I can’t” he said

“Do it” she shouted loudly

“પણ હુ થાકી ગયો છુ…”

“થાકી ગયો છે? હુ નહી ચલાવી લઉ.”

“મારી વાત તો…”

“No arguments. હજી સુધી તે ફકત બેઠા બેઠા જ કરયું છે. What about other five standing positions?”

“oh no…”

રાજીવ તેણીને સમજાવવા માંગતો હતો કે પોતે મશીન નથી પણ તે માની જ નહી .પરસેવાથી તેનો રેબઝેબ થયેલો લાલધુમ ચહેરો સ્પષ્ટ રીતે કહી રહ્યો હતો કે તેનામા હવે જરાય શક્તિ રહી નથી . પણ રાજીવે પોતાનું મનોબળ મક્કમ કર્યું. કારણકે તેને બીક હતી કે જો આજે તે દસ યોગાસન નહી કરે, તો ટીચર તેને સાતમા ધોરણની છેલ્લી વ્યાયામ પરીક્ષા મા નાપાસ કરશે.

p.s – If you can’t judge a restaurant by its menu, a book by its cover and a girl by her face. How about you can’t judge a story by its title 🙂

Advertisements
Kamasutra? – કામસુત્ર?

11 thoughts on “Kamasutra? – કામસુત્ર?

  1. ધવલ સુધન્વા વ્યાસ says:

    અમારી ખાડિયાની ભાષામાં, દાદુ બોસ, દાદુ! Btw, તમે વ્યવસાયે સાયકોલોજિસ્ટ છો કે શું? જો જો, શીર્ષકની સાથે ભળતું-સળતું કોઈ બીજું લોજીસ્ટ ના સમજી બેસશો…..

    1. હુ ખાડિયામા જ જન્મ્યો અને મોટો થયેલો છુ. અમે સુરતીની પોળમા રહેતા. So understood the language 🙂

      Sexologist? 🙂 Nah! I am network administrator.

      તમે વ્યવસાયે સાયકોલોજિસ્ટ છો કે શું?
      How does it explains the way I am writing?

      1. I’m now proud even more, that આવું સુંદર લખાણ આપણા ખાડિઆનાં પાણીનું જ હોઈ શકે. હું નાના સુથારવાડામાં મોટો થયેલો.

        How does it explains the way I am writing?

        It makes me feel that you’re Psycological Network Administrator… how does that sound to you?

  2. Mittal says:

    Really nice Krunal I feel proud now that I used to live with a writer, didn’t know value before lol!!!!!!

  3. માનવમનની વિસંવાદિતતા અને મૂળભૂત પ્રકૃતિવૃત્તિઓનો સમન્વય કરી લેખક શીર્ષક અને સંવાદથી વાચકને ધારેલી દિશામાં દોરી કોર્ડન કરી ને રોમાંચ ઉત્પન્ન કરે છે. લઘુકલ્પનમાં તાજગી છે. આ પ્રકારનું ખેડાણ ચાલુ રહે અને વધુ સશક્ત બને એવી શુભેચ્છાઓ….. મને આ વાંચતા લવગુરુ મૂવીના એક સિનની યાદ આવી ગઈ ….
    http://simple.wikipedia.org/wiki/The_Love_Guru

    1. સાચી વાત કરી પંચમ ભાઈ. વાંચતા ઘણોજ આનંદ થયો કે લેખકની કલમમા એ તાકત હોય છે કે તે ધારે તેમ વાંચકને વાળી શકે છે. જો તમારા જેવા અનુભવી લેખકો મારા બ્લોગની લણણી કરતા રહેશે તો જરૂર મબલક પાક થશે.

      Let me catch The Love Guru this weekend 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s